Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ત્રણ દિવસીય હનુમાનજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. આ મહોત્સવને લઈને બહેનો દ્વારા મહેંદી રસમનો ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ નિમિતે દરેક બહેનોએ પોતાના હાથમાં શ્રીરામના નામની મહેંદી લગાવી હતી.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ત્રણ દિવસીય હનુમાનજીના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈને સમગ્ર ધાનેરા શહેરના ભક્તો ભક્તિના રંગે રંગાયા છે. ધાનેરા શહેરની 3000 જેટલી બહેનો દ્વારા હનુમાનજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પહેલા મહેંદી રસમ રાખવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત દરેક બહેનોએ પોતાના હાથમાં શ્રીરામના નામની મહેંદી મુકાવી છે.

ઉલ્લેખનીય વાત એ છે કે, તારીખ 13, 14 અને 15 એટલે કે ત્રણ દિવસ ધાનેરા શહેરમાં હનુમાનજીના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેમાં 14 અને 15 તારીખ બે દિવસ સંપૂર્ણ ધાનેરા શહેર બંધ રહેશે અને આ ત્રણ દિવસ દરમિયાન ધાનેરાના લોકો ભક્તિના રંગે રંગાઇ જશે. શહેરના તમામ નાના મોટા લોકો ભક્તિના રંગમાં રંગાશે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ત્રણ દિવસીય હનુમાનજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તો આ પ્રસંગના ભાગ રૂપે ત્યાની બહેનો દ્વારા મહેંદી રસમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દરેક બહેનોએ પોતાના હાથમાં શ્રીરામ ભગવાનના નામની મહેંદી લગાવી હતી.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ત્રણ દિવસીય હનુમાનજીના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. તો તેને લઈને સમગ્ર ધાનેરા શહેર ભક્તિના રંગે રંગાયું છે.

ધાનેરા શહેરની 3000 બહેનો દ્વારા હનુમાનજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પહેલા મહેંદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં દરેક બહેનોએ પોતાના હાથમાં શ્રીરામના નામની મહેંદી મુકાવી છે. ઉલ્લેખનીય વાત એ છે કે, તારીખ 13, 14 અને 15 આમ ત્રણ દિવસ ધાનેરા શહેરમાં હનુમાનજીના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14 અને 15 તારીખ બે દિવસ સંપૂર્ણ ધાનેરા શહેર બંધ રહેશે અને આ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ધાનેરાના લોકો ભક્તિના રંગે રંગાશે.

આ પણ વાંચો : રાજકોટ-અમદાવાદ મુસીબતનો હાઈ-વે એકલાં GSRTCને જ 21 કરોડ જેટલું નુકસાન