Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદમાં જોવા લાયક શું છે? આ સવાલ ના જવાબમાં દરેક અમદાવાદી (Amdavadi)ના મનમાં સૌથી પેહલું આવતું સ્થળ જે રીવરફ્રન્ટ છે, આજે રીવરફ્રન્ટ (Riverfront) અમદવાદની ઓળખ બની ગયું છે અને કેમ ના હોય રીવરફ્રન્ટ છે પણ રીવર ફ્રન્ટ પર લોકોએ ગેરકાયદેસર દબાણ કરતાં રિવરફ્રન્ટની રોનકને ઝાંખપ લગાડી છે.એટલું નહી અમદાવાદને વિકસાવવાના સરકારના નવતર અભિગમના પ્રવાહ પણ કયાંક ને કયાંક અવરોધાતો હોવાનું સ્પસ્ટ દેખાઇ રહ્યું છે.