Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પડાંગમાં સ્થાનિક શોધ અને બચાવ એજન્સીના અધિકારી હેરી ઓગસ્ટિયનએ જણાવ્યું કે, તેમાંથી આઠ વ્યક્તિઓને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ સુમાત્રાની શોધ અને બચાવ એજન્સીના વડા અબ્દુલ મલિકે જણાવ્યું કે, બચાવકર્તાઓએ સોમવારે સવારે 11 પર્વતારોહકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.

ઇન્ડોનેશિયન બચાવ કાર્યકરોએ માઉન્ટ મરાપી પર જ્વાળામુખી ફાટી નીકળ્યા પછી 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને બીજા 12ની હાલ શોધખોળ કરી રહ્યા છે. પશ્ચિમ સુમાત્રાના આગમ પ્રાંતમાં સ્થિત માઉન્ટ મરાપી પર અચાનક વિસ્ફોટ થતા આકાશમાં 3,000 મીટર સુધી રાખનું જાડું થર બન્યું હતું અને રાખના વાદળ કેટલાય કિલોમીટર દૂર સુધી ફેલાઈ ગયા હતા. લગભગ 75 પર્વતારોહકોએ 2,900 મીટર ઊંચા પર્વત પર ચઢવાનું શરૂ કરેલ હતું અને તેઓ ત્યાં અટવાઈ ગયા હતા.

પડાંગમાં સ્થાનિક શોધ અને બચાવ એજન્સીના અધિકારી હેરી ઓગસ્ટિયને જણાવ્યું કે, તેમાંથી આઠને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ સુમાત્રાની શોધ અને બચાવ એજન્સીના વડા અબ્દુલ મલિકે પણ જણાવ્યું હતું કે, બચાવકર્તાઓએ સવારે 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. અને તેઓ હાલ પણ ગુમ થયેલ લોકોને શોધી રહ્યા છે. તેઓએ રેસ્ક્યૂ કરીને વધુ ત્રણ લોકોને બચાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘મૃતદેહો અને પીડિતોને કાઢવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.’ બચાવ કાર્યકર્તાઓ હજુ પણ ગુમ થયેલ 12 પર્વતારોહકોને શોધવાનું કાર્ય કરી રહ્યા છે.

પેડાંગ સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સીના વડા અબ્દુલ મલિકે કહ્યું હતું કે, તેમને ત્રણ વ્યક્તિઓ જીવિત અને 11 મૃતદેહો મળ્યા છે. ઘટનાના દિવસે કુલ 75 પર્વતારોહકો મેરાપી પર્વત પર પર્વતારોહણ કરતાં હતા. જ્વાળામુખી ફાટ્યા પછી સફેદ અને રાખોડી રાખ ફેલાઈ છે. જેના કારણે આરોહકો ગુમ થયા અને આસપાસના ઘણા ગામો જ્વાળામુખીની રાખથી પણ ઢંકાઈ ગયા છે. 

પડાંગ: ઇન્ડોનેશિયન બચાવ કાર્યકરોએ માઉન્ટ મરાપી પર જ્વાળામુખી ફાટી નીકળ્યા પછી 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને અન્ય 12ની શોધખોળ હાલ કરી રહ્યા છે. પશ્ચિમ સુમાત્રાના આગમ પ્રાંતમાં સ્થિત માઉન્ટ મરાપી પર અચાનક વિસ્ફોટ થતા આકાશમાં 3,000 મીટર સુધી રાખનું જાડું એવું થર બની ગયું હતું અને રાખના વાદળ કેટલાય કિલોમીટર સુધી ફેલાઈ ચૂક્યા હતા. શનિવારે લગભગ 75 પર્વતારોહકોએ 2,900 મીટર ઊંચા પર્વત પર ચઢવાનું શરૂ કર્યું અને તેઓ ત્યાં અટવાઈ ગયા હતા.

આ પણ વાંચો : અહેવાલ અનુસાર ઇઝરાયેલ વિશ્વભરમાં હમાસ નેતાઓને મારી નાખવાની બનાવી રહ્યું છે યોજના